તૃપ્તિના સિક્રેટ વેકેશનની પળોના ફોટોગ્રાફે આપ્યા પુરાવા

બોલ્ડ એન્ડ બ્યુટીફુલ તૃપ્તિ અત્યારે ગોવામાં વેકેશન પર છે

પિંક મોનોકિનીમાં સજ્જ તૃપ્તિએ સ્વિમિંગ પુલમાં જોવા મળી

મકાઈ ડોડો ખાતી તૃપ્તિના અલ્લડ અવતારે લોકોનું ધ્યાન ખેંચ્યું 

રુમર્ડ બોયફ્રેન્ડ સેમ મર્ચંટ ગોવાના લક્ઝરી વિલાનો માલિક છે 

તૃપ્તિના બીએફ સેમે પણ આ જ વિલાનો ફોટોગ્રાફ શેર કર્યો છે

બંને એક વિલાનો ફોટો શેર કરતા એક વાત નક્કી છે બંને સાથે છે

તૃપ્તિના ફોટોગ્રાફ પણ શેમ મર્ચંટે જ લીધા હોવાનું લોકો કહે છે

અત્યારે ઓફિશિયલ રિલેશનશિપ અંગે બંનેએ મૌન તોડ્યું નથી

શેમ મર્ચન્ટ એક મોડલ કમ લકઝરી ક્લબ-રિસોર્ટનો માલિક પણ છે