ઊંઘ ન આવવી તે લગભગ સૌથી મોટી સમસ્યા છે, જે શરીર અને મન બન્નેને બીમાર કરી દે છે

પણ વધારે પડતી ઊંઘ એટલે કે oversleeping પણ એટલું જ નુકસાનકારક છે. આવો જાણીએ કારણો

વિટામિન-બી12ની ઉણપથી થાક વધારે લાગે છે અને ઊંઘ વધારે આવે છે, અથવા પડ્યા રહેવાનું મન થાય છે

આયર્નની કમીને લીધે મગજ અને શરીરને અપૂરતો ઓક્સિજન મળે છે અને સતત ઊંઘ આવે છે

આ સાથે મેગ્નેશિયમની ઉણપ પણ વધારે પડતી ઊંઘ માટે જવાબદાર છે. શરીરને રિલેક્સ થવા દેતું નથી

આ સાથે વિટામિન ડીની ઉપણ પણ શરીરમાં સ્ફર્તિ લાવવા દેતું નથી, આંખ સતત મિચાયેલી રહે છે

ઊંઘ પ્રમાણમાં અને ગુણવત્તાવાળી આવે તે વધારે જરૂરી છે, આ માટે તમારે ફૂડસ્ટાઈલ બદલવી પડશે

દહીં, માખણ, પનીર, ભાજી, બિન્સ સહિતની વસ્તુઓ તમારા ફૂડ મેનૂમાં એડ કરો, ડ્રાયફ્રૂટ પણ ખાઈ શકો છો

આ સાથે તમારે થોડી એક્સરસાઈઝ કરવી જરૂરી છે અને કોઈ મનગમતી પ્રવૃત્તિ કરવી, ડોક્ટરની સલાહ લેજો