વ્રતમાં સાબુદાણા ખાવા કે નહીં?
નવરાત્રીમાં નવ દિવસ ઉપવાસ રહેનારા લાખો લોકો છે, જેમાંથી ઘણા પેટભરીને ફરાળી વસ્તુઓ ખાય છે
બનારસી સાડી એકદમ રોયલ લૂક આપવાની સાથે સાથે તે ખૂબ જ સુંદર પણ હોય છે
પણ સાબુદાણા ખાવા કે નહીં તે મામલે મુંઝવણો છે, તો ચાલો તેનો ઉકેલ લાવીએ
સાબુદાણામાં empty calories હોય છે, આથી વજન ઉતારવા માગતા લોકોએ બને તો ન ખાવા
આ સાથે તે પ્રમાણમાં ઓછા પોષકતત્વો આપે છે એટલે ડેઈલી સ્ટેપલ ફૂડ તરીકે ન ખાઈ શકાય
સાબદાણામાં ખૂબ ઓછા પ્રમાણમાં પ્રોટીન, કાર્બ્સ, ફાયબર છે અને આયર્ન અને કેલ્શિયમ છે
પણ તેમાં ફેટ અને કેલરી છે, આથી જેમને વજન વધારવું હોય તેઓ ખાઈ શકે છે
જોકે સાબુદાણા રોજ કે નિયમિત ખાવા સલાહભર્યા નથી, તમે તમારા નિષ્ણાતની સલાહને અનુસરજો.
આવી જ બીજી માહિતી માટે જોડાયેલા રહો અમારી સાથે...
આવીજ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો