રસોડાના રાજા' ગણાતા મીઠાનું સેવન કરવાનું આરોગ્ય માટે ગુણકારી
સાદા પાણીને બદલે મીઠું નાખીને પાણી પીવાથી થાય છે વિશેષ અસર
પાણીમાં મીઠું નાખીને પીવાથી શરીરમાં ઈલેક્ટ્રોલાઈટ્સનું સંતુલન રહે
સોલ્ટવાળું પાણી પીવાથી શરીર/ચહેરા પરના ગ્લોમાં વધારો થઈ શકે
મીઠાવાળું પાણીથી હાડકાં મજબૂત થાય અને જોઈન્ટ્સની પીડા દૂર થાય
શરીરની પાચનક્રિયા મજબૂત બને અને કબજિયાતમાંથી મુક્તિ મળે!
પાણીમાં એક ચમચી મીઠું મેળવીને પીવાથી વ્યક્તિનો થાક પણ દૂર થ
ાય
મીઠું નાખીને સ્નાન કર્યા પછી ઓસ્ટિયોઆર્થરાઈટિસમાં ચોક્કસ રાહત મળે
મીઠામાં સલ્ફર, મેગ્નેશિયમ, કેલ્શિયમ હોવાથી ઇન્ફેક્શનમાંથી મળે રાહત
મીઠાના પાણીથી સ્નાન કરવાથી સ્નાયુઓ અને સાંધાઓમાં સોજો ઓછો થાય