દિવાળીમાં સાયબર ફ્રોડથી બચવાની ટીપ્સ
મુંબઈ સમાચાર
દિવાળીના ઉત્સાહમાં સાવધાન ન રહ્યા તો નુકસાન થઈ શકે છે.
મુંબઈ સમાચાર
ઓનલાઈન શોપિંગ અને ડિજિટલ પેમેન્ટ કરતી વખતે સાયબર ફ્રોડથી બચવાની ટિપ્સ
મુંબઈ સમાચાર
દુકાનદારોએ પેમેન્ટ મળ્યા બાદ બેંક એકાઉન્ટમાં જમા થયું કે
નહીં, તે હંમેશા ચેક કરવું.
મુંબઈ સમાચાર
મુંબઈ સમાચાર
તમારો OTP એ કોઈ પણ સંજોગોમાં તે કોઈની સાથે શેર ન કરો
.
વોટ્સએપ કે મેસેજમાં આવતી અજાણી લિંક કે વેબસાઇટ પર ક્લિક ન કરો.
મુંબઈ સમાચાર
મોટી ફ્રી ગિફ્ટ કે બમ્પર ડિસ્કાઉન્ટની લાલચ એ હંમેશા ફ
્રોડની પહેલી નિશાની હોય છે.
મુંબઈ સમાચાર
મુંબઈ સમાચાર
UPI દ્વારા પૈસા મેળવતી વખતે ક્યારેય PIN નાખવાની જરૂર ન
થી, પૈસા મોકલતી વખતે જ PIN નાખવો.
સાવચેતી રાખીને તમે તમારી દિવાળીને સાયબર ફ્રોડથી સુરક્ષિત રાખી શકો છો.
મુંબઈ સમાચાર
તો કેવી લાગી ટીપ્સ? અમને ચોક્કસ જણાવજો. આવી રસપ્રદ માહિતી માટે મુંબઈ સમાચાર ડિજિટલ જોતા રહો
આવીજ વેબ સ્ટોરી માટે અહી ક્લિક કરો