દહીં સાથે ક્યારેય નહી ખાવી જોઇએ આ ચીજ, સ્વાસ્થ્યને થાય છે નુક્સાન
દહીં સાથે દૂધ લેવાથી ગેસ, બ્લોટિંગ, એસિડિટી જેવા સમસ્યા થાય છે.
દહીં સાથે કાંદાના સેવનથી પેટ ખરાબ થઇ શકે છે
દહીં સાથે કેરી ખાવાથી વધુ કાર્બનડાયોકસાઇડ બને છે અને સ્કીન પ્રોબ્લેમ્સ થાય છે.
દહીં અને કેળા પણ સાથે નહીં ખાવા જોઇએ. કેળા ખાધા બાદ બે કલાક પછી દહીં ખાવુ
દહીં સાથે ઓઇલી ફૂડ નહીં ખાવા, ડાઇજેશન અને પેટની સમસ્યા થાય છે
દહીં અને અડદની દાળ સાથએ નહીં ખઆવી જોઇએ. પેટમાં સોજો, દર્દ, એસિડિટી, લુઝ મોશન્સ થાય છે
દહીં અને ફીશ સાથે નહી ખાવા. બ્લોટિંગ, પેટમાં દર્દ, ડાઇજેશન પ્રોબ્લેમ થાય છે
દહીં અને ખાટા ફળો સાથે નહીં ખાવા. ગેસ, અપચો, ધીમુ ડાઇજેશન જેવા પ્રોબ્લેમ થાય છે.
Watch More