તમારી દ્રષ્ટિ નબળી છે તો આ સુપરફુડ ખાવાનું શરૂ કરો

અયોગ્ય લાઇફસ્ટાઇલ અને જંક ફૂડ જેવા આહારને કારણે ઘણા લોકોને દ્રષ્ટિની સમસ્યા થવા લાગી છે.

લોકોને દ્રષ્ટિ ખૂબ જ નાની ઉંમરે નબળી થવા લાગી છે.

આજે અમે તમને કેટલાક સુપરફૂડ વિશે જણાવીશું જે તમારી આંખોની રોશની સુધારશે

આમળામાં વિટામીન સી અને એન્ટિઓક્સિડન્ટ ગુણો જોવા મળે છે જે આંખ માટે ઘણા સારા છે.

બદામમાં વિટામિન એ છે જેનાથી રેટિના સ્વસ્થ બને છે.

કાળા મરીમાં વિટામીન એ,બી, સી,ઈ જેવા એન્ટિઓક્સિડન્ટ છે જે દ્રષ્ટિની ખામી દૂર કરે છે.

વરિયાળીમાં રહેલા વિટામીન એને કારણે રેટિના સ્વસ્થ રહે છે.

ખડી સાકર આંખ માટે સારી છે કારણ કે તેમાં વિટામિન એ હોય છે.