અત્યારે બજારમાં સરસમજાના જાંબુ મળી રહ્યા છે અને કાળા જાંબુ ખૂબ જ પૌષ્ટિક હોય છે

ચોમાસામાં મળતાં આ જાંબુમાં મોટા પ્રમાણમાં  મિનરલ્સ અને ફાઈબર જોવા મળે છે

જાંબુમાં જંબોલિન જોવા મળે છે, જે બ્લડ શુગરને કન્ટ્રોલ કરે છે

જંબોલિન

તેમાં મોટા પ્રમાણમાં એન્ટિ ઓક્સિડન્ટ્સ પણ જોવા મળે છે જે હાર્ટને હેલ્ધી રાખે છે

જાંબુ ખાવાથી કબજિયાતની સમસ્યામાંથી છુટકારો મળે છે અને ડાઈજેશન સિસ્ટમ સુધરે છે

વજન ઘટાડવા માંગતા હોય એવા લોકોએ પણ અચૂક જાંબુ ખાવા જોઈએ, કારણ કે તે લો કેલરી ફ્રૂટ છે

લો કેલરી

જાંબુમાં એન્ટી ઈન્ફલેમેટરી પ્રોપર્ટીઝ હોય છે, જે ખીલ, સોજા અને સ્કીન પ્રોબ્લેમ્સમાં રાહત આપે છે

આ ઉપરાંત જાંબુમાં વિટામિન એ અને સી મોટા પ્રમાણમાં જોવા મળે છે જે દ્રષ્ટિ માટે લાભદાયી છે

Vitamins A & C

કેલ્શિયમ અને પોટેશિયમથી ભરપૂર જાંબુ હાડકાને પણ મજબૂત કરે છે

Calcium 

Potassium

તો રાહ કોની જુઓ છો? આજથી જ જાંબુ ખાવાનું શરૂ કરી દો...

આવી રસપ્રદ માહિતી માટે મુંબઈ સમાચાર ડિજિટલ જોતા રહો