મુંબઈ સમાચાર
મગ, વટાણા, રાજમા, છોલે, દેશી ચણા ઘણા પ્રચલિત છે
અને આજની પેઢી પણ ખાય છે
મુંબઈ સમાચાર
પણ ગુજરાતી, મહારાષ્ટ્રીયન અને પારસી ભોજનમાં વપરાતા વાલ ઓછા ખવાય છે
માખણ જેવા સફેદ નાની-મોટી સાઈઝમાં અવેલેબલ વ
ાલને butter beans પણ કહેવાય છે, ચાલો જાણીએ ફાયદા
મુંબઈ સમાચાર
મુંબઈ સમાચાર
વાલનો સૌથી મોટો ફાયદો એ છે કે તેમાં ભરપૂર પ્રમ
ાણમાં પ્રોટીન અને ફાયબર બન્ને છે
મુંબઈ સમાચાર
વાલ ખાવાથી એક તો તમારું પેટ ભરેલું રહે છે
અને તમે બિનજરૂરી મંચિંગથી બચી જાઓ છો
મુંબઈ સમાચાર
ભરપૂર ફાયબર પાચન સુધારે છે, યુરિક એસિડમાં ઘટાડ
ો કરે છે અને શરીરમાં ચરબી જમાવવા દેતા નથી
આ સાથે તેમાં ઝિંક ઑક્સિડેન્ટ છે જે કેન્સર જેવ
ા જોખમ સામે રક્ષણ આપે છે, સાથે થાક અને તાણ પણ ઘટાડે છે
મુંબઈ સમાચાર
ફણગાવેલા વાલ વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર છે અને ખાસ કરીને વિટામિન B1નો વિપુલ ભંડાર છે
મુંબઈ સમાચાર
મુંબઈ સમાચાર
વાલની તમે દાળ બનાવી શકો, શાકભાજીમાં પણ ઉપયોગ કરી શકો, તમારા નિષ્ણાતની સલાહ લેજો
આવી રસપ્રદ માહિતી માટે મુંબઈ સમાચાર ડિજિટલ જોતા રહો
આવીજ વેબ સ્ટોરી માટે અહી ક્લિક કરો