કાકડી લગભગ સૌને ભાવતી વસ્તુ છે

ઉનાળામાં કાકડી પાણીની ગરજ સારે છે

કાકડીમાં 95 ટકા પાણી હોય છે જે શરીરને ડિહાઈડ્રેટ થતું રોકે છે

પણ શું તમે કાકડીની છાલ કાઢો છો, તો તમે ભૂલ કરી રહ્યા છો

કાકડીની છાલમાં છે વિટામિન સી અને વિટામિન કે છે

છાલ સાથે કાકડી ખાવાથી કેલરીની માત્રા ઘટી જાય છે

છાલમાં એન્ટિઓક્સિડેન્ટ છે, જેથી ત્વચા-વાળને પોષણ મળે છે

છાલ સાથે કાકડી ખાવાથી પોશિયમ વધુ માત્રામાં મળે છે, જે બ્લડ પ્રેશરને કન્ટ્રોલમાં રાખે છે.