મહારાષ્ટ્રમાં 'હિન્દી' ભાષા મુદ્દે વિવાદ થયા પછી સમગ્ર દેશમાં પડઘા પડ્યાં

મુંબઈ સમાચાર

હિન્દીનો વિવાદ 'હિંસા'માં પરિણમ્યા પછી રાજકારણીઓએ તેને 'રંગ' આપ્યો

મુંબઈ સમાચાર

વિશ્વમાં આશરે 700થી વધુ ભાષા બોલાય છે, જેમાં 10 ભાષાનું વધુ છે ચલણ

મુંબઈ સમાચાર

મુંબઈ સમાચાર

દુનિયામાં સૌથી વધુ બોલાતી ટોચની 10 ભાષામાં હિન્દી ત્રીજા ક્રમે આવે છે

મુંબઈ સમાચાર

ભારત સહિત અન્ય દેશો મળીને વિશ્વમાં 68 કરોડથી વધુ લોકો બોલે છે હિન્દી

મુંબઈ સમાચાર

188 દેશમાં 1.53 અબજ લોકો મળીને પહેલા ક્રમે બોલનારી ભાષા છે અંગ્રેજી

બીજા ક્રમે ચીનની મેન્ડેરિન ભાષાનો નંબર આવે છે, જે 1.18 અબજ લોકો બોલે છે

મુંબઈ સમાચાર

સ્પેનિશ ભાષાનો ચોથો ક્રમ આવે છે, જે સ્પેન સહિત અન્ય 20 દેશવાસીઓ બોલે છે

મુંબઈ સમાચાર

મુંબઈ સમાચાર

પાંચમા અને છઠ્ઠા ક્રમે અનુક્રમે સ્ટાન્ડર્ડ અરેબિક અને ફ્રેન્ચનો નંબર આવે છે

મુંબઈ સમાચાર

બંગાળ અને પશ્ચિમ બંગાળમાં બોલાતી બંગાળી ભાષાનો પણ સાતમો ક્રમ છે

મુંબઈ સમાચાર

 ટોપ ટેનમાં આઠ, નવ અને દસમા ક્રમે પોર્ટુગીઝ, રશિયન અને ઈન્ડોનેશિયન છે

 આવી રસપ્રદ માહિતી માટે મુંબઈ સમાચાર ડિજિટલ જોતા રહો