ભારતના આ સૌથી લાંબા નેશનલ હાઇવે છે
ભારત હાઇ વેનો દેશ છે. પૂર્વથી પશ્ચિમ અને ઉત્તરથી દક્ષિણ સુધીના હાઇવે રાજ્યોને એકબીજા સાથે જોડે છે
આજે એવા કેટલાક હાઇવે વિશે જાણીએ જે ઘણા રાજ્યમાંથી પસાર થાય છે.
NH44 એ 3745 કિમીનો ભારતનો સૌથી લાંબો નેશનલ હાઇવે છે
તે શ્રીનગરથી કન્યાકુમારી સુધીનો છે. તેમાં દેશના 21 મોટા શહેર જોડાયેલા છે
NH27 એ દેશનો બીજો સૌથી લાંબો હાઇવે છે
આ હાઇવેની લંબાઇ 3507 કિમી છે, જે પશ્ચિમમાં
પોરબંદરથી પૂર્વમાં સિલચર
ને જોડે છે
પોરબંદરથી પૂર્વમાં સિલચર
3507 કિમી
NH48 ની લંબાઇ 2807 કિમી છે. તે દિલ્હીથી ચેન્નાઇ સુધી વિસ્તરેલો છે
NH52 2317 કિમી લાંબો છે. તે પંજાબને કર્ણાટક સાથે જોડે છે.
NH30 આશરે 1984 કિમી લાંબો છે. દેશનો પ્રાથમિક હાઇવે ગણાય છે
તે ઉત્તરાખંડથી શરૂ થઇ આંધ્ર પ્રદેશમાં પર પૂરો થાયછે