આપણામાંથી મોટાભાગના લોકોએ જીવનમાં ક્યારેકને ક્યારેક તો રેલવેમાં મુસાફરી કરી જ હશે
અને આ મુસાફરીની કેટલીક સુંદર યાદગાર ક્ષણો પણ હશે જ ને? ટ્રેનમાં પ્રવાસ કરવું હંમેશાથી જ રોમાંચક હોય છે
આ રેલવે રૂટ પર પ્રવાસ કરવા માટે તમારું કાળજું એકદમ કઠણ હોવું જોઈએ
જોકે, ખતરનાક હોવાની સાથે સાથે આ રેલવે રૂટ એટલા સુંદર પણ છે, ચાલો જાણીએ કયા છે આ રૂટ
પંબન બ્રિજઃ તમિલનાડુના રામેશ્વમરમ ટાપુને મુખ્ય ભૂમિ સાથે જોડનારો આ બ્રિજ ભારતીય રેલવેનો સૌથી ખતરનાક રૂટ છે
નીલગિરી માઉન્ટન ટ્રેકઃ ઉટીને કોયંબટુર સાથે જોડનારો આ રુટ પર્વતોમાંથી પસાર થાય છે, આ રૂટ ખૂબ જ સુંદર અને જોખમી રૂટમાંથી એક છે
કાલકા શિમલા રૂટઃ ભારતીય રેલવેનો નેરોગેજ રૂટ પર પ્રવાસ કરતી વખતે પ્રવાસીઓ થ્રિલની સાથે સાથે નેચરલ બ્યુટીનો આસ્વાદ પણ માણી શકે છે
તે એક માત્ર એવા અભિનેતા છે, જેમની સૌથી વધારે ફિલ્મો ઑસ્કાર માટે ભારત તરફથી મોકલવામાં આવી હોય, જેમાં હે રામનો પણ સમાવેશ થાય છે.
કોંકણ રેલવેઃ ઘાટ સેક્શન અને સુંદર મજાની હરિયાળી વચ્ચેથી પસાર થતા આ રૂટ પર ચોમાસામાં પ્રવાસ કરવાની મજા જ અલગ છે