ફેસ- સીરમ લગાડવાની આ છે સાચી પદ્ધતિ
બજારમાં ચહેરો ચમકાવવા માટે અલગ અલગ પ્રોડેક્ટ મળે છે, તેમાં સીરમ પણ સામેલ છે
સીરમમાં પણ ઘણા ઑપ્શન્સ મળે છે, તમારી સ્કીન આધારિત સીરમ તમારે ઉપયોગમાં લેવાનું હોય છે
જેમ કે ડ્રાય સ્કીન માટે હાયડ્રેટિંગ સીરમ, ખિલ અને ડાઘ માટે વિટામિન-સી વાળુ સીરમ વાપરવાનું હોય છે
સાચા સીરમ સાથે તેને સાચી રીતે લગાડવાની રીત પણ જરૂરી છે. યોગ્ય રીતે ન લગાડવાથી નુકસાન પણ થાય છે
સીરમ લગાડતા પહેલા તમારો ચહેરો એકદમ સાફ હોવો જોઈએ, ત્યારબાદ જ તમે સીરમ એપ્લાઈ કરી શકો
સીરમના માત્ર ત્રણ-ચાર ટીપાં તમારે આગંળીઓમાં લેવાના છે અને પછી હળવેથી તેને ચહેરા પર લગાડવાના છે
ડે ટાઈમમાં સીરમ લગાડ્યા બાદ તમારે સનસ્ક્રીન લોશન ચહેરા પર લગાડવું જોઈએ
જો તમે રાત્રે સૂતા પહેલા સીરમ લગાડો તો તમારે ચહેરા પર મોસ્ચોરાઈઝર લગાડવું જોઈએ
સીરમ કયું લગાડવું, ક્યારે લગાડવું અને કેવી રીતે લગાડવું તે અંગે તમારા બ્યુટી એક્સપર્ટને ચોકક્સ પૂછજો
આવી જ બીજી માહિતી માટે જોડાયેલા રહો અમારી સાથે...
આવીજ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો