ગઈકાલથી વેલેન્ટાઈન્સ વીકની શરૂઆત થઈ ગઈ છે અને આજે બીજો દિવસ એટલે પ્રપોઝ ડે...
આજે પ્રપોઝ ડે પર પ્રેમી પંખીડાઓ પોતાના પ્રિયપાત્ર સામે પોતાની લાગણીઓ વ્યક્ત કરે છે
તમે શરમાળ છો અને જો તમે તમારા પ્રિયપાત્રને પ્રપોઝ કરવા માંગો છો તો આજે અમે અહીં કેટલીક ટિપ્સ લઈને આવ્યા છીએ
જેની મદદથી તમે ખૂબ જ સરળતાથી તમારા દિલની વાત તમારા ફેવરેટ પર્સન સુધી પહોંચાડી શકો છો, પ્રપોઝ કરી શકો...
પ્રિયપાત્રને પ્રપોઝ કરવા માટે તમે એક નોટનો સહારો લઈને તમારા મનની વાત સરળતાથી તેમના સુધી પહોંચાડી શકો છો
કોઈ ગિફ્ટ આપીને પણ પોતાની ફિલિંગ્સ શેર કરી શકો છો
, એક મગ પર આ મગ મારા વેલેન્ટાઈન માટે છે, શું તું એ બનીશ? એવો મેસેજ લખી શકો છો
જો તમારા ફેવરેટ પર્સનને મજાક મસ્તી પસંદ છે તો તમે એમને ખૂબ જ ફની અંદાજમાં પણ પ્રપોઝ કરી શકો છો
તમારું ફેવરેટ પર્સન સોશિયલ મીડિયા પર એક્ટિવ છે તો તમે એક કસ્ટમ જિઆઈએફ મોકલીને પણ ઈન્ટરેસ્ટિંગ અંદાજમાં
વિશ કરી શકો છો
ક્યારેક ક્યારેક સિમ્પલી સિટી પણ ઘણું બધું કહી જાય છે તો તમે થોડી ચિઝી લાઈન્સ કહીને પણ વેલેન્ટાન્સને પ્રપોઝ કરી શકે છે
લાસ્ટ બસ મોસ્ટ ઈમ્પોર્ટન્સ થિંગ એટલે તમે જે પણ ઓપ્શન પસંદ કરો એ તમારી ચોઈસ
પણ મુદ્દાની વાત તો એ છે કે વાત તો સીધી દિલથી નીકળીને દિલ સુધી પહોંચવી જોઈએ...