સ્ટ્રોબેરી ત્વચાને આ રીતે ચમકાવે છે
બજારમાં લાલચટક સ્ટ્રોબેરી મળી રહી છે. બાળકોથી માંડી તમામને આ ફ્રૂટ ભાવતું હોય છે
દરેક ફળની જેમ સ્ટ્રોબેરીના પણ સ્વાસ્થ્યને ઘણા ફાયદા છે. આજે અમે ત્વચા માટે સ્ટ્રોબેરી કેટલી ફાયદાકાર
ક છે તે તમને જણાવશું
સ્ટ્રોબેરી નેચરલ એક્સફોલિએટર તરીકે કામ કરે છે. જે ત્વચાના ડેડ સેલ્સને હટાવવાનું કામ કરે છે. સ્કીનને સુવાળી રાખે છે
સ્ટ્રોબેરીમાં લાઈકોપિન નામનું તત્વ છે જે ત્વચાને કરચલીઓથી બચાવે છે અને ચુસ્ત રાખવામાં મદદ કરે છે
સ્ટ્રોબેરીમાં ઘણા મિનરલ્સ છે જે ત્વચાને રૂપાળી અને ગુલાબી બનાવે છે. ત્વચા પર તાજગી કાયમ રહે છે
આંખ પાસે થતા ડાર્ક સર્કલ્સને દૂર કરવા સ્ટ્રોબેરી મદદરૂપ થાય
છે. સ્ટ્રોબેરીને કાપી ફ્રીજમાં મૂકી દો અને ઠંડી થાય ત્યારબાદ આંખ આસપાસ લગાવો
સ્ટ્રોબેરીના હાજર એન્ટિ ઑક્સિડેન્ટ અને સૈલિસિલિક ખિલ દૂર કરવામાં મદદરૂપ થાય છ
ે. ત્વચા પરના ડાઘ હટાવે છે.
સ્ટ્રોબેરી ખાવાથી કે તેનો શૂગર વિના જ્યૂસ પીવાથી ફાયદો થાય છે. સ્ટ્રોબેરીને બને તો
દૂધ સાથે ન લેવી કારણ કે તે વિરુદ્ધ આહાર છે
સ્ટ્રોબેરીને કાપી તેનો પલ્પ કાઢી મધ અથવા દ
ૂધની મલાઈ સાથે મિક્સ કરી ચહેરા પર લગાવો અથવા તો ગુલાબજળ સાથે ભેળવી તેનું ટૉનર બનાવી લગાવો
વિશેષ નોંધઃ આ સમાન્ય માહિતી છે. આપ આપના નિષ્ણાતની સલાહ અનુસાર અમલ
માં મૂકો તે હિતાવહ છે