Grow Garlic at home ઘરે લસણ આ રીતે ઉગાડો

સ્વાદ અને આરોગ્ય બન્ને માટે જરૂરી લસણ દરેક રાજ્યની મોટાભાગની રેસિપીનું મહત્વનું

લસણ વિના વઘાર જ ન થાય તેવા લાખો પરિવારોને લસણનો ભાવ જ્યારે આસમાને પહોંચે ત્યારે ઉપાધિ થઈ પડે છે.

તો અમે તમને આનો એક સારો-સસ્તો ઉપાય આપી રહ્યા છે. તમે તમારા ઘરમાં જ લસણ ઉગાડી શકો છો

આ માટે તમારે એક મિડિયમ સાઈઝનિું કુંડુ લેવાનું છે. તેમાં ભીની મિક્સ માટી ભરી દો

હવે તેમાં લસણની છૂટી કળીઓ બે ઈંચ ઉંડે વાવી દો અને ઉપર થોડું પાણી રેડો

 અઠવાડિયામાં એકાદવાર પાણી નાખો અને મહિનામાં એકવાર ખાધ નાખો, બિનજરૂરી ઘાસ ન ઊગે તેનું ધ્યાન રાખો

લસણની ગાંઠોને ઉગતા ઘણીવાર છ મહિના નીકળી જાય છે. ઉનાળામાં આ પ્લાન્ટ ઉગાડવાનું ઘણા નિષ્ણાતો કહે છે

આ પ્રયોગ તમે નિષ્ણાતોની સલાહ પ્રમાણે ઘરે કરો અને તમારો અનુભવ અમારી સાથે ચોક્કસ શેર કરજો