હાલમાં ગરમી પડી રહી છે ત્યારે ગળા અને પેટને ઠંડક પહોંચાડવા માટે વિવિધ ઉપાયો અજમાવે છે
મુંબઈ સમાચાર
પરંતુ આજે અમે અહીં તમને ઉનાળામાં મળતા એક એવા ફળ વિશે જણાવવા જઈ રહ્યા છીએ
મુંબઈ સમાચાર
જે ઉનાળામાં સંજીવની સમાન છે, આ ફળ ખાવાના ફાયદા જાણી લેશો તો તમે પણ આજથી જ આ ફળ ખાવાનું શરૂ કરી દેશો
મુંબઈ સમાચાર
આ ફળ છે તાડગોલા. એમાં પ્રોટીન, ફાઈબર, વિટામિન્સ હોય છે અને તેના સેવનથી બોડી હાઈડ્રેટેડ રહે છે
મુંબઈ સમાચાર
Protein
Fiber
Vitamins
આ ફળમાં 95 ટકા પાણી હોય છે અને એટલે જ હીટ સ્ટ્રોકથી બચવામાં પણ મદદ મળે છે
મુંબઈ સમાચાર
તાડગોલા ગેસ, કોન્સ્ટિપેશન, એસિડિટી જેવી સમસ્યામાંથી મુક્તિ અપાવીને ડાઈજેશન સિસ્ટમ મજબૂત બનાવે છે
મુંબઈ સમાચાર
Gas
Constipation
Acidity
આ ફળ આરોગ્ય માટે લાભદાયી હોવાની સાથે સાથે સ્કીન માટે પણ ફાયદાકારક છે, તેમાં એન્ટિઓક્સિડન્ટ્સથી અને બળતરાને દૂર કરતાં ગુણ હોય છે
મુંબઈ સમાચાર
તાડગોલાના સેવનથી સ્કિન સેલમાં મેલેનિનનું પ્રમાણ વધારે છે, જેને કારણે કરચલી, ફાઈન લાઈન્સ દૂર થાય છે
મુંબઈ સમાચાર
તાડગોલામાં વિટામિન સી હોય છે એટલે તે એનર્જી બુસ્ટરનું પણ કામ કરે છે
મુંબઈ સમાચાર
ડાયાબિટીક પેશન્ટ માટે પણ તાડગોલાનું સેવન કરવું લાભદાયી રહે છે, તેમનું બ્લડશુગર કન્ટ્રોલમાં રહે છે
મુંબઈ સમાચાર
લાસ્ટ બટ મોસ્ટ ઈમ્પોર્ટન્ટ એટલે વજન ઘટાડવામાં પણ આ ફળ ખૂબ જ મદદરૂપ સાબિત થાય છે
મુંબઈ સમાચાર
આવી જ બીજી માહિતી માટે જોડાયેલા રહો અમારી સાથે...
આવીજ વેબ સ્ટોરી માટે અહી ક્લિક કરો