ફૂલ કે જડીબુટ્ટી

દરેક બગીચાથી માંડી ઘરની બાલ્કનીમાં એક ફૂલ જોવા મળે છે જેનું જ છે બારમાસી

બારે માસ ગમે ત્યાં ઊગી નીકળતા આ ગુલાબી રંગોના ફૂલો કુદરતની ચિત્રકારીનો સુંદર નમૂનો છે

બારમાસીની હર્બલ ટી ઈમ્યુનિટી સિસ્ટમને બુસ્ટ કરે છે

ડાયાબિટિસના દરદીઓ માટે બારમાસીના પત્તાનો ઉકાળો ફાયદાકારક સાબિત થાય છે

સ્કીનને ફ્રેશ રાખવા માટે બારમાસીના ફૂલોનો ફેસ પેક લગાવવામાં આવે છે

શરદી-ઉધરસ હોય તો બારમાસીના ફૂલોને પાણીમાં નાખી બાફ લેવાથી રાહત મળે છે

બીપી મેનેજમેન્ટ માટે પણ બારમાસીના પત્તાની ચા કે ઉકાળો ઉપયોગમાં લેવાય છે

બારમાસીના પત્તા એન્ટિસેપ્ટીક તરીકે પણ કામ કરે છે, ઘા પર લગાવો તો રાહત મળશે

આ ઘરગથ્થું નુસખા છે, તમે ડોક્ટરની સલાહ અનુસાર કરો તે ફાદાકારક રહેશે