લગ્ન કરેલા એક્શન ડાયરેક્ટર સાથે અફેરને લઈ જોરદાર ચર્ચામાં રહી હતી

માતાપિતાએ મારો ઉછેર એવો કર્યો છે કે લગ્નને હું 'સેફ્ટી નેટ' નથી માનતી

પેરન્ટ્સ મારી સ્પેસનો કરે છે રિસ્પેક્ટ, તેથી લગ્ન માટે બળજબરી નથી કરતા

પ્રાચી દેસાઈએ કર્યો 'અતરંગી' નિશ્ચય, ખરાબ દિવસો શરુ થશે તો કરશે લગ્ન

પ્રાચીએ કહ્યું હતું 'ગોડફાધર' વિના આ મૂકામે પહોંચવાની મારા મોટી વાત હતી'

પ્રાચી રોહિતને ડેટ કરવાની સાથે લાંબા સમય સુધી બંને 'લિવ ઈન'માં રહ્યા હતા

'બોલ બચ્ચન' ફિલ્મના શૂટિંગ વખતે પ્રાચી-રોહિતની અફેર વિશેષ ચર્ચામાં હતા

એટલે સુધી કે રોહિતે પ્રાચી દેસાઈ માટે જયપુરમાં ડિનર અરેન્જ પણ કર્યું હતું

બેંકર માયા સાથે લગ્ન કરેલા રોહિતના રિલેશન વધુ સમય સુધી ટક્યા નહોતા

પ્રાચી દેસાઈએ ટીવી સિરિયલ 'કસમ સે' અને 'રોક ઓન' ફિલ્મથી કર્યું હતું ડેબ્યૂ