ચૈત્રીય અષ્ટમીએ બને છે આ શુભ સંયોગ

Image: Unsplash

નવમી એપ્રિલથી ચૈત્રીય નવરાત્રી શરૂ થઈ છે

Image: Unsplash

 17મી એપ્રિલે રામનવમી ઉજવાશે અને નવરાત્રીનું સમાપન થશે

Image: Unsplash

નવમની જેમ અષ્ટમીનો પણ ભારે મહિમા છે

Image: Unsplash

 16મી એપ્રિલે અષ્ટમીના દિવસે બને છે દુર્લભ સંયોગ

Image: Unsplash

 આ દિવસે સ્વાર્થ સિદ્ધિ યોગ, રવિ યોગ અને ધૃતિ યોગનો સંયોગ છે

સ્વાર્થ સિદ્ધિ યોગ અને રવિ યોગ સવારે 6.15થી 17મી એપ્રિલ સુધી છે

 ધૃતિ યોગ 15 એપ્રિલે રાત્રે 11.9થી 16મીએ રાત્રે 11.17 વાગ્યા સુધી છે

દુર્ગાની ઉપાસના માટે આ દિવસો સૌથી શ્રેષ્ઠ રહેશે

Image: Unsplash

 આ દિવસે કન્યાપૂજન અભિજીત મૂહુર્તમાં કરવું જોઈએ

Image: Unsplash

 તેનો સમય સવારે 11.55થી 12.47 મિનિટનો છે

Image: Unsplash