ભારતના ચેમ્પિયન કેપ્ટન સાથે હંમેશા થાય છે આવું
અત્યાર સુધી 3 કેપ્ટન ભારત માટે ICC ટ્રોફી જીત્યા છે
તેમણે ટ્રોફી જીતીને દેશને ગૌરવ અપાવ્યું છે
પણ આ ત્રણે કેપ્ટને એક વાર તો ભારતમાં ટેસ્ટ શ્રેણી ગુમાવી જ છે
કપિલદેવની કેપ્ટન્સીમાં ભારતે 1983નો વર્લ્ડ કપ જીત્યો હતો
કપિલ દેવની જ કપ્તાનીમાં ભારત વેસ્ટ ઇન્ડિઝ સામે 3-0થી શ્
રેણી હાર્યું હતું
2012માં ધોનીની કપ્તાનીમાં ઇગ્લેન્ડ સામેની ટેસ્ટશ્રેણીમાં 1-2થી હાર થઇ
રોહિત શર્માની કપ્તાનીમાં આપણે 2024નો T-20 વર્લ્ડ કપ જીત્યા
હાલમાં જ પુણે ટેસ્ટમાં રોહિતની કપ્તાનીમાં ન્યુઝીલેન્ડ સામે હાર સાથે આપણે શ્રેણી ગુમાવી