હવાઈ મુસાફરી રોમાંચક હોવાની સાથે સાથે જ આરામદાયક હોય છે

મુંબઈ સમાચાર

પણ તેમ છતાં ઘણી વખત આ આરામદાયક મુસાફરી જીવને જોખમમાં મૂકવામાં નિમિત્ત બની જાય છે

મુંબઈ સમાચાર

મુંબઈ સમાચાર

અમદાવાદ પ્લેન ક્રેશની દુર્ઘટના તાજી જ છે ત્યારે વાત કરીએ દુનિયાના જોખમી એરપોર્ટ વિશે...

મુંબઈ સમાચાર

આ જોખમી એરપોર્ટની યાદીમાં આપણા ભારતના એરપોર્ટનો સમાવેશ પણ થાય છે

પહેલા નંબરે છે 460 મીટરનો રનવે 600 મીટર ઊંડી ખાઈ અને પર્વતો વચ્ચે આવેલું નેપાળનું લુકલા એરપોર્ટ...

મુંબઈ સમાચાર

નેધરલેન્ડનું જુયાન્ચો ઈ. યારૌસ્કિન એરપોર્ટ પણ 400 મીટરના રનવે માટે કુખ્યાત છે

મુંબઈ સમાચાર

કૌરશેવેલ એરપોર્ટ, ફ્રાન્સના 500 મીટરના ઢાળવાળા રનવે પપર લેન્ડિંગ ટેક ઓફ ખૂબ જ જોખમી ગણાય છે

મુંબઈ સમાચાર

પ્રિન્સેસ જુલિયાના, સેન્ટ માર્ટિન સમુદ્ર કિનારે આવેલું છે અને અહીં વિમાન ખૂબ ઓછી ઊંચાઈ પરથી ઉડે છે

મુંબઈ સમાચાર

મુંબઈ સમાચાર

કુલ્લુનું ભૂંતર એરપોર્ટ પણ આ યાદીમાં છે, 3566 ફીટનો રનવે પહાડોથી ઘેરાયેલું છે, 

મુંબઈ સમાચાર

આ ઉપરાંત અહીંનું બદલાતું હવામાન ટેક ઓફ અને લેન્ડિંગને વધુ ચેલેન્જિંગ બનાવે છે

મુંબઈ સમાચાર

હોન્ડુરાસનું ટોંકોન્ટિન એરપોર્ટ પર લેન્ડિંગ કે ટેક ઓફ કરવું એ પાયલટ માટે એક થ્રિલિંગ અને એડવેન્ચર છે

મુંબઈ સમાચાર

સ્કોટલેન્ડના બાર્રા એરપોર્ટ પર જ્વાર ભાટા અને ઝડપી ફૂંકાતા પવનને કારણે લેન્ડિંગ અને ટેક ઓફ ખૂબ જોખમી છે

તો કેવી લાગી ટીપ્સ? અમને ચોક્કસ જણાવજો. આવી રસપ્રદ માહિતી માટે મુંબઈ સમાચાર ડિજિટલ જોતા રહો