કેરીને ફળોનો રાજાનો દરજ્જો આપવામાં આવ્યો છે, અબાલ-વૃદ્ધ સૌને કેરી ખાવાનું પસંદ છે

કેરી સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે તેમાં વિટામિન એ, સી, ફાઈબર, પોટેશિયમ જેવા તત્વો જોવા મળે છે

પોટેશિયમ

વિટામિન A

વિટામિન C

ફાઈબર

પરંતુ શું તમને ખબર છે કે કેટલાક લોકોએ સ્વાદિષ્ટ કેરી ના ખાવી જોઈએ, ચાલો આજે તમને આ લોકો વિશે જણાવીએ-

હેલ્થ એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર કોઈ પણ વસ્તુનો અતિરેક નુકસાનકારક સાબિત થઈ શકે 

જે લોકોને ડાયાબિટીસ હોય એવા લોકોએ કેરી ખાવાનું ટાળવું જોઈએ, કારણ કે તેમાં નેચરલ શૂગર હોય છે

વજન ઘટાડી રહ્યા હોય એવા લોકોએ પણ કેરી ખાવાનું ટાળવું જોઈએ, કારણ કે એને કારણે ઝડપથી વજન વધે છે

કેરીની તાસીર ગરમ હોય છે એટલે જો તમને લૂઝ મોશન થયા હોય કે પેટની સમસ્યા સતાવતી તો કેરી ના ખાવી જોઈએ

કેરીમાં રહેલાં કેટલાક તત્વો સ્કીનને નુકસાન પહોંચાડે છે, જેને કારણે શરીર પર ફોલ્લી, ખંજવાળ કે ખીલ આપવાની સમસ્યા વકરી શકે છે

જોકે, આ માહિતી સામાન્ય જ્ઞાનના આધારે છે, અમલ કરતાં પહેલાં નિષ્ણાતની સલાહ લેવી આવશ્યક...