આ નવ સાંસદ પાંચ વર્ષ સુધી રહ્યા 'Khamosh' 

| Politics |

પોતાના 'ખામોશ' ડાયલૉગથી ફેમસ શત્રુધ્ન સિંહા સહિત અન્ય બે સેલિબ્રિટી રહ્યા ચુપ

| Politics |

અભિનેતા સન્ની દેઓલ અને બાબુલ સુપ્રિયોએ એક હરફ પણ નથી ઉચ્ચાર્યો

| Politics |

સન્ની દેઓલને સ્પીકરે બોલવાની ખાસ તક આપી હોવાનું પણ કહેવાય છે

| Politics |

543 સભ્યની લોકસભામાંથી ભાજપના છ, ટીએમસીના બે અને બીએસપીના એક સાંસદનો સમાવેશ થાય છે

| Politics |

17મી લોકસભામાં સાંસદોએ સરેરાશ 45 જેટલી ડિબેટમાં ભાગ લીધો હતો

| Politics |

કેરળ અને રાજસ્થાનના સાંસદોએ સૌથી વધારે સક્રિયતા દાખવી છે

| Politics |

હવે 18મી લોકસભા માટેની ચૂંટણી આવનારા એપ્રિલ મહિનામાં થવાની સંભાવના છે

| Politics |