વિશ્વમાં સૌથી વધુ ઈન્ટરનેટ સ્પીડ ધરાવતો દેશ કયો છે 

આ ભારતીય સેલિબ્રિટીઓએ 2024માં સૌથી વધુ ટેક્સ ચૂકવ્યો 

2024માં સૌથી વધુ ટેક્સ ચૂકવનારાઓમાં સૌથી પહેલું નામ શાહરુખ ખાનનું છે 

Fortune ઇન્ડિયા અનુસાર 2024 નાણાકીય વર્ષમાં શાહરુખખાને 95 કરોડ રૂપિયાનો ટેક્સ ભર્યો હતો 

બીજા નંબરે સાઉથના થલાપથી વિજયે માં 80 કરોડ રૂપિયાનો ટેક્સ ચૂક્યો હતો. 

ભાઇજાન સલમાનખાને 2024 માં 75 કરોડ રૂપિયાનો ટેક્સ ચૂકવ્યો હતો

મેગાસ્ટાર અમિતાભ બચ્ચન 71 કરોડ રૂપિયાનો ટેક્સ ચૂકવીને ચોથા સ્થાને રહ્યા હતા

અજય દેવગને ગયા વર્ષે 42 કરોડ રૂપિયાનો ટેક્સ ચૂકવ્યો હતો 

રણબીર કપૂરે 36 કરોડ રૂપિયાનો ટેક્સ ચૂકવ્યો હતો 

રિતિક રોશને ગયા વર્ષે 28 કરોડ રૂપિયાનો ટેક્સ ચૂકવ્યો હતો

સેલિબ્રિટી કરીના કપૂર પણ આમાં પાછળ નથી. તેણે 20 કરોડ રૂપિયાનો ટેક્સ ભર્યો હતો