મુંબઈ સમાચાર

બોલીવુડ સેલેબ્સ માત્ર ફિલ્મો અને એડથી કરોડોની કમાણી કરે છે

મુંબઈ સમાચાર

તમને ખબર છે આ સિવાય પણ તેમની પાસે કમાણીના બીજા રસ્તાઓ છે

જેના વિશે આજે અમે અહીં તમને જણાવીશું કે કોણ કેટલી કમાણી કરે છે?

મુંબઈ સમાચાર

મુંબઈ સમાચાર

શાહરુખ ખાન ફિલ્મો સિવાય પ્રોડક્શન હાઉસ અને IPLમાંથી કમાણી કરે છે

મુંબઈ સમાચાર

પ્રિયંકા ચોપરા એક હોમ ડેકોર બ્રાન્ડ અને હેર કેર કંપનીની માલિક પણ છે

મુંબઈ સમાચાર

અનુષ્કા શર્મા ક્લોધિંગ બ્રાન્ડ ને પ્રોડક્શન હાઉસથી કરે છે અઢળક કમાણી

રણવીર સિંહ પ્રોટિન સપ્લિમેન્ટ્સની બ્રાન્ડ ને હેલ્થ કેર સેન્ટરથી પૈસા કમાવે છે

મુંબઈ સમાચાર

દિપીકા પદુકોણ સ્કિનકેર બ્રાન્ડ અને પ્રોડક્શન હાઉસથી એક્સ્ટ્રા કમાણી કરે છે

મુંબઈ સમાચાર

ક્રિતી સેનન સ્કિન કેર, ફિટનેસ સ્ટાર્ટઅપ, પ્રોડક્શન હાઉસથી પૈસા કમાવે છે

મુંબઈ સમાચાર

મલાઈકા અરોરા વેલનેસ સ્ટાર્ટઅપ, રેસ્ટોરાંની માલિક છે, જેનાથી કરોડો કમાય છે

મુંબઈ સમાચાર

રિતીક રોશન એક્ટિવિયર અને ફિટનેસ લાઈફસ્ટાઈલના બ્રાન્ડનો માલિક

મુંબઈ સમાચાર

 આવી રસપ્રદ માહિતી માટે મુંબઈ સમાચાર ડિજિટલ જોતા રહો