દેશભરમાં ધીરે ધીરે ચોમાસુ સક્રિય થઈ રહ્યું છે, અનેક લોકોને આ ઋુતુને ખૂબ જ પસંદ કરે છે
આજકાલ લોકો નેચર લવર બની રહ્યા છે અને ચોમાસામાં વોટરફોલ્સ ફરવા ઉપડી જાય છે
વેનેઝ્યુએલાના કેનેમા નેશનલ પાર્ક સ્થિત આ એન્જલ ફોલ્સ દુનિયાનું સૌથી ઉંચું વોટરફોલ છે
આ સિવાય દક્ષિણ આફ્રિકાનું ટુગેલા ફોલ્સ પણ દુનિયાના સૌથી સુંદર વોટરફોલ્સમાંથી એક છે
પેરુમાં આવેલું થ્રી સિસ્ટર ફોલનો સમાવેશ પણ આ યાદીમાં અચૂક કરવો પડે
એમેઝોનના જંગલો વચ્ચે આવેલું આ ફોલ ત્રણ સ્તરમાં વહે છે જેથી એનું નામ થ્રી સિસ્ટર ફોલ પડ્યું છે
અને અફકોર્સ વોટફોલ્સની વાત થઈ રહી હોય અને નાયેગ્રાનું નામ ના આવે તો જ નવાઈ
અમેરિકમાં આવેલો નાયગરા વોટરફોલ્સ પણ ખૂબ જ સુંદર વોટરફોલ છે