મિક્સર ગ્રાઈન્ડર સાફ કરવાની આનાથી સરળ રીત નહીં હોય
જ્યાં પણ રસોઈ બને છે, ત્યાં મિક્સરનો ઉપયોગ થાય છે, પણ મિક્સર જારને સાફ કરવાનું કામ અઘરું છે
આજે અમે તમને મિક્સર જારને સાફ કરવાની એકદમ સરળ ટીપ્સ આપવાના છીએ
સૌથી પહેલા મેડિસિનનું ખાલી થઈ ગયેલું રેપર લઈ લો અને કાતરથી તેના સાવ નાના નાના ટૂકડા કરો
આ ટૂકડાને તમારે મિક્સર જારમાં નાખવાના છે અને સાથે એક ચમચી ચાઈ પત્તી અને નમક નાખવાનું છે
હવે ઘરમાં વાપરેલું લીંબુ પડ્યું હોય તો તેના પણ નાના ટૂકડા કરવાના છે અને જારમાં નાખવાના છે
હવે તમારે આ જારમાં એક કપ જેટલું પાણી રેડવાનું છે અને મિક્સર 30થી 40 સેકન્ડ માટે ચાલુ કરવાનું છે
તમે જ્યારે મિક્સર સ્વચ્છ પાણીથી સાફ કરશો ત્યારે તે ચમકવા માંડશે, તેમાં કોઈ સ્મેલ હશે તો ગાયબ થઈ જશે
આ સાથે મિક્સરની બ્લેડ પણ શાર્પ થઈ જશે. આ ઘરગથ્થુ ઈલાજ તમે એકસપર્ટને પૂછી અમલમાં મૂકી શકો
આવી જ બીજી માહિતી માટે જોડાયેલા રહો અમારી સાથે...
આવીજ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો