મુંબઈ સમાચાર

તમને જાણીને આશ્ચર્ય થયું હોય તો જાણો રંગબેરંગી જીવો ક્યા છે?

મુંબઈ સમાચાર

અમુક જીવોની દરિયાઈ સૃષ્ટિ પણ કંઈક અલગ પ્રકારની હોય છે

આ જીવો ખાસ 'નર્વ નેટ' નર્વસ સિસ્ટમ મારફત પ્રતિક્રિયા આપે છે

મુંબઈ સમાચાર

મુંબઈ સમાચાર

કોરલ દેખાવમાં પાંદડા-મગજ જેવી લાગે પણ મગજ હોતું નથી

મુંબઈ સમાચાર

કોરલના શરીરમાં હોય છે 'નર્વસ સિસ્ટમ' જેને કહેવાય છે નર્વ નેટ

મુંબઈ સમાચાર

 જેલી ફિશ છે, જે ન્યૂરોન્સથી અલગ અલગ હિસ્સામાં સિગ્નલ મોકલે

જેલી ફિશ પોતાની સ્કિનથી ઓક્સિજનને શોષી લેવાનું કામ પણ કરે છે

મુંબઈ સમાચાર

ત્રીજી પાંદડા જેવી દેખાતી સી એનીમોનમાં પણ મગજ હોતું નથી

મુંબઈ સમાચાર

શરીરનો આકાર બદલવામાં સક્ષમ સી એનીમોન ઝડપી શિકાર કરે છે

મુંબઈ સમાચાર

સી ક્યુકમ્બરમાં ફેફસા કે મગજ હોતું નથી, પણ એનું ઝેર ખતરનાક હોય છે

મુંબઈ સમાચાર

સી ક્યુકમ્બરમાં રહેલું 'હોલોથુરિન' નામનું ઝેર માણસને અંધ કરી શકે છે

મુંબઈ સમાચાર

સ્ટારફિશમાં ન તો લોહી હોય કે મગજ પણ હોતું નથી, જે ધીમે ધીમે ખસે છે

મુંબઈ સમાચાર

ફૂલ જેવી લાગતી સી લિલીમાં પણ દરિયાઈ જીવ છે પણ એની પાસે મગજ નથી

મુંબઈ સમાચાર

 એકદમ સાધારણ જીવ દેખાતા સી સ્પોન્જને મગજ અને આંતરિક અંગો હોતા નથી 

મુંબઈ સમાચાર

સી અર્ચિન પાસે આંખો કે દિમાગ હોતું નથી, પણ લાઈટિંગને જોઈ પ્રતિક્રિયા આપે છે

મુંબઈ સમાચાર

 આવી રસપ્રદ માહિતી માટે મુંબઈ સમાચાર ડિજિટલ જોતા રહો