દાડમનું સેવન જેટલું સ્વાદિષ્ટ છે એટલું ગુણકારી પણ
સૌથી પહેલા તો દાડમ ખાવાથી લોહીમાં શુદ્ધિ થાય છે
લોહીની કમી ઘટાડવા સાથે નેચરલ લોહી પણ વધારે
દાડમનું સેવન કરવાથી હાર્ટ પણ રહે છે એકમદ હેલ્ધી
દાડમ એન્ટિઓક્સિડન્ટ અને વિટામીનનો છે ખજાનો
અનારમાં આયર્ન, પોટેશિયમ અને ફોલિક એસિડ વધુ હોય
મોંઢામાં ચાંદા પડતા હોય તો દાડમના પાનનું સેવન કરવું
દાડમના પાન પીસીને દાઝ્યા પર લગાવવાથી રાહત થાય
રોજ 1 વાટકી દાડમ ખાવાથી ચામડી વધુ ચમકીલી બને છે
દાડમનું સેવન કરવાથી શરદી, ખાંસી અને સંક્રમણથી બચાવે
આવી જ બીજી માહિતી માટે જોડાયેલા રહો અમારી સાથે...
આવીજ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો
Opening
https://bombaysamachar.com/web-stories/
Dedsec GIF
Dedsec GIF