ભારત અને વિવિધતામાં એકતાવાળો દેશ છે અને અહીં જે રીતે જાતિ-ધર્મમાં વિવિધતા જોવા મળે છે એવું શાકભાજીનું પણ છે

ભારત સિવાય દુનિયાભરમાં અનેક પ્રકારના અલગ અલગ ફળ જોવા મળે છે

ફળોની ખાસ વાત એ છે કે તે ખૂબ જ પૌષ્ટિક બનાવે છે અને ડોક્ટરો પણ પોતાના ડાયેટમાં ફળોનો સમાવેશ કરવાની સલાહ આપે છે

પરંતુ આ ફળમાંથી એક ફળ એવું છે કે જેને પાકવામાં એટલો સમય લાગે છે જેટલા સમયમાં એક હાથિણી બેબી ડિલીવરી કરી છે

જી હા, એક હાથિણીનો ગર્ભાવસ્થાનો સમય 20થી 22 મહિના સુધીનો હોય છે અને તે એક સમયે એક જ બચ્ચાને જન્મ આપે છે

અમે જે ફળની વાત કરીએ તો આ ફળની ખેતી બંગાળ, કેરળ, તમિળનાડુ, કર્ણાટક મહારાષ્ટ્ર, યુપી નોર્થ ઈસ્ટમાં તેની સૌથી વધુ ખેતી થાય છે

એવું કહેવાય છે આ ફળ વજનને કન્ટ્રોલ કરવામાં ખૂબ જ મદદગાર સાબિત થાય છે

આ ફળના સેવન બાદ બ્રોમેલેન એન્ઝાઈમની કારણે જીભ ઝણઝણાટી થવા લાગે છે અને તેને પાણીમાં પલાળીને મીઠું લગાવીને ખાવામાં આવે છે

ઉચ્ચ તાપમાનવાળા સ્થળો જેવા કે બ્રાઝિલ, કોલંબિયા વગેરેમાં તેની ખેતી થાય છે

આઈ નો હવે તમને જાણવાની તાલાવેલી થઈ ગઈ કે આખરે અમે અહીં કેવા ફળની વાત થઈ રહી છે? 

ચાલો વધારે સસ્પેન્સ ક્રિયેટ કર્યા વિના તમને જણાવી દઈએ કે આ ફળનું નામ છે અનાનસ... 

છે ને એકદમ ઈન્ટરેસ્ટિંગ માહિતી? તમે પણ તમારા મિત્રો સાથે આ ઈન્સ્ટરેસ્ટિંગ ઈન્ફોર્મેશન શેર કરીને તેમના જ્ઞાનમાં અભિવૃદ્ધિ કરજો...