સ્પેસએક્સ દ્વારા સ્પેસ સુનિતા વિલિયમ્સને ધરતી પર પાછા લાવવા માટે ક્રુ  ડ્રેગન કેપ્સ્યુલ મોકલાવવામાં આવી હતી

પણ શું તમને આ કેપ્સ્યુલની કિંમત ખબર છે? નહીં ને? ચાલો આજે તમને એ વિશે જણાવીએ...

આ માટે તમારે આ સ્ટોરી છેલ્લે સુધી વાંચી જવી પડશે-

મળતી માહિતી મુજબ આ ડ્રેગન કેપ્સ્યુલને બનાવવાનો અંદાજિત ખર્ચ 200 મિલિયન ડોલર એટલે કે આકશે 1,600 કરોડ રૂપિયા જેટલો છે

તેને અવકાશમાં મોકલવા માટે ફાલ્કન 9 રોકેટનો ઉપયોગ કરાય છે અને લોન્ચનો ખર્ચ આશરે 67 મિલિયન ડોલર (રૂ. 550 કરોડ) જેટલો છે.

નાસાએ સ્પેસએક્સને 2.6 બિલિયન ડોલર એટલે કે રૂ.21,000 કરોડમાં 6 ક્રુ ડ્રેગન મિશન માટે અનુબંધ આપ્યો હતો

એક અંતરિક્ષ યાત્રીને ક્રુ ડ્રેગનથી મોકલવાનો ખર્ચ 55 મિલિયન ડોલર એટલે કે આશરે 450 કરોડ રૂપિયા છે

એક ક્રુ ડ્રેગનને 3થી 5 વખત ઉપયોગમાં લેવામાં આવે છે, જેને કારણે દરેક મિશનનો સરેરાશ ખર્ચ ઘટી જાય છે 

જો કોઈ પ્રાઈવેટ ટુરિસ્ટ ક્રુ ડ્રેગનથી સ્પેસ જવા માંગે છે તો 55થી 60 મિલિયન ડોલર 450થી 500 કરોડ રૂપિયાનો ખર્ચ પ્રતિ યાત્રી આવે છે

ચોંકી ગયા ને ક્રુ ડ્રેગનને બનાવવાના ખર્ચ વિશે સાંભળીને? 

આ માહિતી તમારા મિત્રો અને પરિવારના લોકો સાથે શેર કરો 

આવી જ બીજી માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો...