અત્યારે કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે એસી-પંખા વિના તો એક સેકન્ડ ટકવું પણ અઘરું થઈ ગયું છે
આપણે બધા એસીનો ઉપયોગ કરતાં હોઈએ છીએ પણ આજે અમે અહીં તમને એસીની એક સિક્રેટ સેટિંગ વિશે જણાવવા જઈ રહ્યા છીએ
જેને કારણે તમે તમારું ઘર મિનિટોમાં જ કુલ્લુ મનાલી જેવું કૂલ કૂલ થઈ જશે, અને તમારા ખિસ્સા પર એની અસર નહીં જોવા મળે
ચાલો જોઈએ શું છે આ સિક્રેટ ફિચર-
અમે અહીં તમને કન્વર્ટેબલ એસી વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેની મદદથી ટોનેજ કેપેસિટીને એડજસ્ટ કરી શકાય છે
કન્વર્ટેબલ એસીમાં અનેક એવા ખાસ મોડ જોવા મળે છે, આ મોડમાં ટોનેજ એકદમ બેસ્ટ હોય છે
અને આ મોડની મદદથી જ એસીની કૂલિંગ કેપેસિટી વધી જાય છે અને બિલ બંને ખૂબ જ ઓછા થઈ જાય છે
1.5 ટન એસીનો કન્વર્ટિબલ 0.9 ટોનેજ પર ચાલી શકે છે એને એને કારણે તમારા બિલમાં પણ ઘટાડો જોવા મળશે
અહીંયા તમારી જાણ માટે એસીની અંદર જેટલી ટોનેજની કેપેસિટી હશે એસી એટલું જ વધારે કૂલિંગ આપશે
પણ વધારે ટોનેજ કેપેસિટીથી વીજળીનું બિલ પણ વધારે આવે છે
આ એસી એવા સમયે વધારે કામ આવે છે જ્યારે ગરમી વધી જાય છે અને 1 ટનના એસીથી કામ નથી ચાલતુ
આવા સમયે તમને એને 1.5 ટન પર પણ ચલાવી શકો છો