આપણે બધા જ જાણીએ છીએ કે પૃથ્વી પોતાની ધરી પર ફરે છે અને એને કારણે દિવસ અને રાત થાય છે
આ ઉપરાંત પૃથ્વી સૂર્યની આસપાસ પણ ફરે છે અને તે એક વર્ષમાં સૂર્યની આસપાસમાં એક ચક્કર પૂરું કરે છે
તમને જાણીને નવાઈ લાગશે કે પૃથ્વી 30 કિલોમીટર પ્રતિ સેકન્ડની સ્પીડથી ફરે છે
પણ શું તમે ક્યારેય વિચાર્યું છે ખરું કે જો ક્યારેય એક સેકન્ડ માટે પણ પૃથ્વી ફરવાનું બંધ કરી દે તો શું થાય?
ચાલો આજે તમને આ વિશે જણાવીએ-
પૃથ્વી જો એક સેકન્ડ માટે પણ ફરવાનું બંધ કરી દે તો એના જે પરિણામો આવશે એ સાંભળીને તમારા હોંશ ઉડી જશે
જી હા, પૃથ્વી જો ફરવાનું બંધ કરી દે તો તે એક આગનો ગોળો બની જશે અને આગ ભભૂકી ઉઠશે
એક સેકન્ડ માટે પણ જો પૃથ્વી ફરવાનું બંધ કરી તે તો પૃથ્વીનો અડધો હિસ્સો ભડકે બળી ઉઠશે
આ સાથે જ પૃથ્વી પર ભારે તબાહીનો મંઝર જોવા મળી શકે છે
800 માઈલની સ્પીડથી પૃથ્વી પરની તમામ વસ્તુઓ નીચે પડવા લાગશે
એટલું જ નહીં પણ પૃથ્વીનો અડધો હિસ્સો અંતરિક્ષની જેમ જ એકદમ ઠંડોગાર થઈ જશે
આવી જ વધુ માહિતી જાણવા અમારી સાથે જોડાયેલા રહો...