દુનિયામાં અનેક સુંદર અને આંખોને ગમી જાય એવા પશુ-પંખી, જીવ-જંતુઓ છે

પણ આજે અમે અહીં તમને એક એવા પક્ષી વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે સુંદરતામાં મોરને પણ પાછળ મૂકી દે છે

આ પક્ષી હિમાલયમાં જોવા મળે છે અને એને હિમાલયન મોનાલ તરીકે ઓળખવામાં આવે છે

હિમાલયન મોનાલ જોઈને તમારું મન પણ એકદમ પ્રફુલ્લિત થઈ જશે અને સુંદરતામાં તો તે મોર કરતાં પણ ખૂબ જ આગળ છે

હિમાલયન મોનાલના કલર ઓલમોસ્ટ મોરને હળતા મળતાં હોય છે, એટલે તેને હિમાલયન મોર પણ કહી શકાય 

આ પક્ષીને પક્ષીપ્રેમીઓ લોફોફોરસ ઈમ્પેઝાનસના નામે પણ ઓળખાય છે

આ પક્ષી હિમાલયોના જંગલમાં જોવા મળે છે અને તે ફાસિયાનિડે ફેમિલીનો હિસ્સો છે

તમને જાણીને નવાઈ લાગશે કે હિમાલયમાં જોવા મળતું આ પક્ષી આપણા પડોશી દેશ નેપાળનું રાષ્ટ્રીય પક્ષી પણ છે

આ પક્ષીને આઈયુસીએમ રેડ લિસ્ટમાં તેને ચિંતાજનક સ્થિતિમાં મૂકવામાં આવ્યું છે

હિમાલયન મોનાલ મુખ્યત્વે આહારમાં કંદ, મેવા, પાંદડા, અંકર અને કીડા-મકોડા ખાય છે

હાલમાં આ ફિલ્મ મુંબઈના એકમાત્ર મરાઠા મંદિર થિયેટરમાં જ ચાલે છે. કોરોના સમયે થિયેટરો બંધ હોવાથી ફિલ્મનો શૉ રન થયો ન હતો.