ટેનિસ-લેજન્ડ રાફેલ નડાલ Rafael Nadalની નિવૃત્તિની ઘડીઓ ગણાય છે

રવિવારે શરૂ થતી French Open તેની છેલ્લી મોટી સ્પર્ધા બની શકે

સ્પૅનિશ સુપરસ્ટાર વિક્રમજનક 14 વખત આ ગ્રૅન્ડ સ્લૅમ ટાઇટલ જીત્યો છે

બીજો કોઈ પ્લેયર ફ્રેન્ચના અડધા ટાઇટલ પણ નથી જીત્યો, પરંતુ...

ટેનિસનો બેતાજ બાદશાહ થોડા મહિનાઓથી ઈજાથી ત્રસ્ત છે

આ વખતે પૅરિસમાં બિનક્રમાંકિત છે, પહેલા રાઉન્ડમાં ફૉર્થ સીડેડ ઝ્વેરેવ સામે રમશે

કુલ બાવીસ ગ્રૅન્ડ સ્લૅમ ટ્રોફી સાથે જૉકોવિચ પછી બીજા સ્થાને છે

બે વર્ષ પહેલાં સેરેનાએ યુએસ ઓપન રમીને ચાહકોને ગુડબાય કરી હતી

પૅરિસમાં પ્રેક્ષકો નડાલને સ્ટૅન્ડિંગ ઑવેશન આપવા તત્પર છે

નંબર-વન મહિલા ખેલાડી સ્વૉન્ટેક કહે છે, "હું નડાલ પાસે યાદગીરી માટે તેનું ટી-શર્ટ માગી લઈશ