April 8, 2024
Image: Unsplash
જે દેશમાં આજે સૂર્યગ્રહણ દેખાશે
8 એપ્રિલે પૂર્ણ સૂર્યગ્રહણ છે
Image: Unsplash
સૂર્ય અને પૃથ્વીની વચ્ચે જ્યારે ચંદ્ર આવે ત્યારે સૂર્યગ્રહણ થાય છે. ચંદ્ર સૂર્યને આંશિક રીતે કે પૂરી રીતે અવરોધે છે.
Image: Unsplash
સંપૂર્ણ સૂર્યગ્રહણ દરમિયાન આકાશમાં ભરદિવસે અંધારુ થઇ જાય છે જાણે કે સાંજ પડી ગઇ હોય.
Image: Unsplash
લોકોને સૂર્યના બાહ્ય વાતાવરણને જોવાનો લ્હાવો મળે છે જે સામાન્ય રીતે સૂર્યના તેજસ્વી કિરણોને કારણે જોઇ શકાતું નથી.
Image: Unsplash
આ દુર્લભ અવકાશી ઘટનાના સાક્ષી બનનાર દેશોની યાદી
Image: Unsplash
નાસાના જણાવ્યાનુસાર આ સૂર્યગ્રહણ માત્ર અમેરિકા, મેક્સિકો અને કેનેડાના ભાગોમાં જ દેખાશે
Image: Unsplash
પણ ઇન ધ સ્કાય નામની સંસ્થા અનુસાર અન્ય દેશોમાં પણ આંશિક સૂર્યગ્રહણ જોવા મળશે
Image: Unsplash
કેરેબિયન, કોલંબિયા, વેનેઝુએલા, સ્પેન, યુકે, આયરલેન્ડ, પોર્ટુગલ, આઇસલેન્ડ આંશિક સૂર્યગ્રહણના સાક્ષી બનશે.
Image: Unsplash
સૂર્યગ્રહણ ભારતમાં જોવા મળશે નહીં.
Image: Unsplash