સિમ્પલ પ્લેન પેટર્ન છોડો, ડબલ લેયર્ડ ચેન કા હૈ ઝમાના...

જેન્ઝીના ફેશન ખૂબ જ અલગ અને ફેન્સી હોય છે, શું તમે પણ ફંકી, સ્ટાઈલિશ અને મોર્ડન દેખાવવા માંગો છો?

આજે અમે અહીં તમને ડ્યુરેબલ અને સ્ટાઈલિશ ફેશનેબલ ડબલ ચેનની લેટેસ્ટ ડિઝાઈનની લઈને આવ્યા છીએ

જે તમને મોર્ડન લૂક આપવાની સાથે સાથે ઓફિસ અને કેઝ્યુઅલ લૂક પર પણ ટ્રાય કરી શકશો

ચાલો જોઈએ કઈ છે આ ડિઝાઈન્સ

આ લિસ્ટમાં સૌથી પહેલાં આવે છે સ્નેક પેટર્ન ગોલ્ડન ડબલ લેયર્ડ ચેન આજકાલ ખૂબ જ ટ્રેન્ડમાં છે

આ સ્ટાઈલની ચેન તમે ઓફિસ જતી વખતે રૂટિન અને વેસ્ટર્ન વેયર સાથે કેરી કરી શકો છો

સિક્વેન્સ સ્ટાર ગોલ્ડ ડબલ લેયર્ડ ચેન પણ ક્રોપ ટોપ સાથે ફ્રેન્ડ્સ સાથેની આઉટિંગ સમયે પહેરી શકો છો

ચંકી ડબલ લેયર ચેનને તમે કેઝ્યુઅલ વેયર સાથે પેયર કરી શકો છો અને તે ટ્રેન્ડમાં છે

ડેબલ લેયર ચેન વિથ પેન્ડન્ટ પણ ટ્રાય કરી શકો છો, સિમ્પલ, સોબર અને સ્ટાઈલિશ લૂક માટે પરફેક્ટ ચોઈસ છે

આવી જ બીજી માહિતી માટે જોડાયેલા રહો અમારી સાથે...