ફિટનેસ હોય કે ફેશન અત્યારે શ્વેતા તિવારી છે ચર્ચામાં

ઓસ્ટ્રેલિયા સામે ભારતની જીત પછી શ્વેતાએ કર્યું મસ્ત સેલિબ્રેશન

પરિવારના સભ્યો સાથે ઝૂમી ઊઠી શ્વેતા તિવારી, ને ડાન્સ પણ કર્યો

ભારતની જીત પછી કેટરિનાના ગીત પર નાની છોકરીઓ સાથે કર્યો ડાન્સ

શ્વેતા સાથે અનુષ્કા મર્ચંડેએ કાલા ચશ્મા ગીત પર કર્યો મજાનો ડાન્સ

શ્વેતાએ ઈન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કર્યા પછી લોકોએ આપી પ્રતિક્રિયા

તાજેતરમાં નાના ભાઈ સાથે ફોટો શેર કર્યા પછી લોકોએ સવાલો પૂછ્યા હતા

ઈન્સ્ટાગ્રામ પર શ્વેતાને 5.7 મિલિયન લોકો કરે છે ફોલો, જ્યારે તે 96 લોકોને ફોલો કરે છે

44 વર્ષની અભિનેત્રી ખાસ કરીને તેના 'બોલ્ડ' અંદાજને લઈ રહે છે ચર્ચામાં

'કસૌટી જિંદગી'માં 'પ્રેરણા'ના પાત્રથી લોકપ્રિય બનનારી શ્વેતાના ત્રીજા લગ્નને લઈ વિશેષ રહે છે લાઈમલાઈટમાં...