અભિનેત્રી નેહા મલિકનો 'સન્ડે'નો બોલ્ડ અવતાર
વાઈરલ તસવીરોએ ચાહકોને પરસેવો છોડાવ્યો
રેડ કલરના ડ્રેસમાં ફોટો શેર કરીને ઉડાવ્યા હોશ
કેપ્શન ગજબ લખ્યું છે સન્ડેસ ગોટ મી ગ્લોઈંગ...
બોલ્ડ તસવીરોને જોઈને ચાહકોએ હટકે કમેન્ટ લખી
નેહાએ ભોજપુરી-પંજાબી ફિલ્મોમાં એક્ટિંગથી કમાવ્યું છે નામ
અભિનેત્રીએ ખેસારી લાલ યાદવ સાથે કામ કરીને લોકપ્રિયતા મેળવી છે
ભોજપુરી ફિલ્મો સિવાય પંજાબી મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં રહે છે એક્ટિવ
'ગાંધી ફેર આયેગા' અને 'પિંકી મોગે વાલી-2' ફિલ્મમાં જોવા મળી હતી.
ઘર ખરીદવાની વાત હોય કે બોલ્ડ અંદાજને લઈ પણ ચર્ચામાં અચૂક રહે છે
સોશિયલ મીડિયા ઈન્ફ્લુઅન્સર તરીકે નેહા ધરાવે છે તગડી ફેન એન્ડ ફોલોઈંગ