બોલો, લગ્નના 3 મહિનામાં સાઉથની અભિનેત્રીએ આપ્યા Good News
| FILM|
| FILM|
બીજી વખત લગ્ન કર્યાના 3 મહિનામાં 32 વર્ષની એક્ટ્રેસના ઘરે ગૂંજશે કિલકારી
FILM
FILM
અમાલા પોલે બેબી બમ્પ ફ્લોન્ટ કરીને પ્રેગનન્ટ હોવાની સરપ્રાઈઝ આપી
FILM
FILM
ગયા વર્ષે અમાલા પોલે બોયફ્રેન્ડ જગત દેસાઈ સાથે બીજી વાર કર્યાં હતાં
FILM
FILM
જગત દેસાઈ પહેલા અમાલાએ 12 વર્ષ મોટા ડાયરેક્ટર સાથે લગ્ન કર્યાં હતા
FILM
FILM
ડાયરેક્ટર એએલ વિજયસિંહ સાથે લગ્ન કર્યા, પણ બંને 2017માં છૂટા થયા હતા
FILM
FILM
જગતદેસાઈએ અમાલાના જન્મદિવસે પ્રપોઝ કર્યું અને બંનેએ નવેમ્બરમાં લગ્ન કર્યાં હતા
FILM
FILM
Swipe
'ભોલા' ફિલ્મમાં અજય દેવગણ સાથે જાણીતી અભિનેત્રી અમાલા પોલે કામ કર્યું હતું
FILM
FILM
Swipe
અમાલા પોલે અનેક ફિલ્મોમાં કામ કરીને સાઉથમાં નામના મેળવી હતી.
FILM
FILM
અમાલા પોલ હિન્દી, તમિલ અને મલયાલમ ફિલ્મોમાં કામ કરી ચૂકી છે
FILM
FILM
'ભોલા' ફિલ્મ સિવાય 'આદુજીવિથમ'માં અભિનેતા પૃથ્વીરાજ સાથે જોવા મળશે
FILM
FILM
Swipe