આ વર્ષે 29મી ઑક્ટોબરે ધનતેરસનો તહેવાર મનાવવામાં આવશે. 

આ દિવસે ખરીદીનું વિશેષ મહત્વ છે, એનાથી જીવનમાં બરકત આવે છે 

આ દિવસે સોનુ-ચાંદી ખરીદવામાં આવે છે. ઘણા લોકો નમક (મીઠુ) પણ ખરીદે છે.

ધનતેરસના દિવસે મીઠુ ખરીદવું શુભ છે. મીઠું ભોજનમાં સ્વાદ ઉપરાંત જીવનમાં સુખ, શાંતિ અને આનંદ પણ લાવે છે.

મીઠાને શનિ ગ્રહના પ્રભાવ સાથે જોડવામાં આવે છે. તેનાથી શનિના અશુભ પ્રભાવથી મુક્તિ મળે છે

આ સિવાય રાહુ અને કેતુની અસરને મીઠાથી પણ ઓછી કરી શકાય છે,

ધનતેરસે મીઠુ ખરીદવાથી દનની દેવી લક્ષ્મીની કૃપા પણ પ્રાપ્ત થાય છે.

મીઠાને કાચના વાસણમાં રાખો. સ્ટીલના વાસણમાં રાખવાથી ચંદ્ર,શનિનોઅશુભ પ્રભાવ પડે છે