અટકી અટકીને ચાલતા Laptopને ઘરે જ રિપેર કરો

SPECIAL FEATURES

આજકાલ ઘરના દરેક સભ્ય પાસે હોય છે લેપટોપ

SPECIAL FEATURES

અભ્યાસ અને બિઝનેસ બન્ને કામ માટે બહોળો ઉપયોગ થાય છે

SPECIAL FEATURES

ટાઈમપાસ કે એન્ટરટેઈનમેન્ટ માટે પણ ઉપયોગમાં લેવાય છે લેપટોપ

SPECIAL FEATURES

અમુક સમય બાદ સારી કંપનીના લેપટોપ પણ અટકી અટકીને ચાલતા હોય છે

SPECIAL FEATURES

તે માટે તમારે ટેકનિશિયનની જરૂર નથી, આ પાંચ કામ કરો

SPECIAL FEATURES

લૉકલ ડિસ્ક Cમાં ફ્રી સ્પેસ વધારો

SPECIAL FEATURES

બિનજરૂરી સોફ્ટવેર અનઈન્સ્ટોલ કરો

SPECIAL FEATURES

મૈલવેયરને સ્કેન કરો

SPECIAL FEATURES

PCને રેગ્યુલર બેઝ પર રિસ્ટાર્ટ કરવાની ટેવ રાખો

SPECIAL FEATURES