હાલમાં બોલીવૂડમાં દર મહિને અનેક ફિલ્મો રિલીઝ થાય છે, જે બોક્સ ઓફિસ પર હિટ થાય છે

જોકે, આ બધા વચ્ચે દર્શકોને હવે રિયલ લાઈફ પર આધારિત ફિલ્મો જોવાનું ખૂબ જ પસંદ છે

જેને આપણે બાયોપિક કહીએ છીએ, બોલીવૂડમાં આવી અનેક ફિલ્મો બની છે

આજે પણ દર્શકો આ ફિલ્મની ચર્ચા કરે છે અને જોવાનું પસંદ કરે છે

ચાલો તમને જણાવીએ આવી ફિલ્મો વિશે-

અક્ષય કુમારની કેસરી ફિલ્મ આ યાદીમાં નંબર વન છે, જેમાં બેટલ ઓફ સારાગઢીની વાત છે

વિકી કૌશલની ફિલ્મ ઉરી પણ આવી જ એક ફિલ્મ છે દર્શકોને ખૂબ જ પસંદ આવી હતી 

સોનમ કપૂર સ્ટારર ફિલ્મ નીરજા પણ આવી જ એક રિયલ લાઈફ બેઝ્ડ સ્ટોરી છે

પેડમેન પણ રિયલ લાઈફ બેઝ્ડ એક સ્ટોરી છે, આ એક એવા પતિની સ્ટોરી છે જે પત્ની માટે પેડ બનાવે છે

ભાગ મિલ્ખા ભાગ ફિલ્મ એથ્લેટ મિલ્ખા સિંહની બાયોપિક છે, દર્શકોને આ ફિલ્મ ખૂબ ગમી હતી

આ માહિતી તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે અવશ્ય શેર કરજો...