તહેવારોમાં હેવી વર્કના કપડાં પહેરતા પહેલા આ ટીપ્સ વાંચી લો
શ્રાવણ માસ શરૂ થતાં જ તહેવારોની મોસમ પણ ખિલે છે. દેશના દરેક ભાગમાં આ મહિનો ઉજવાય છે
આ દિવસો દરમિયાન મહિલાઓ હેવી વર્કવાળી સાડી, સલવાર શૂટ કે એથનિક વેયર પહેરવાનું પસંદ કરતી હોય છે
જો તમે પણ આવા એથનિક વેયર પહેરવાનું પસંદ કરતા હો તો આ ટીપ્સ તમને ચોક્કસ કામ આવશે
હેવી વર્કના કપડાં ખરીદતા સમયે મોસમ હિસાબે ફેબ્રિક પસંદ કરજો. કોટન કે રિયોન તમારી માટે બેસ્ટ રહેશે
બહુ થિક મટિરિયલના સેલા કે સાડી કે શૂટ પહેરશો તો ગરમી અને વરસાદ બન્ને સિઝનમાં અકળાશો
આઉટફીટના ફિટિંગ પર પણ ધ્યાન આપો. ફેશનના નામે બહુ લૂઝ કે બહુ ટાઈટ બ્લાઉઝ કે શૂટ ન પહેરો
હેવી આઉટફીટ સાથે એસેસરીઝ લાઈટ પહેરવાનું પસંદ કરો. એલિગન્ટ નેકલેસ, લાઈટવેટ બુટ્ટી ને બ્રેસલેટ સિવાય કંઈ નહીં
મેક અપ અને હેયરસ્ટાઈલ પણ લાઈટ જ રાખો. વધારે ભપકો મોટાભાગની મહિલાઓને શૂટ થતો નથી
એથનિક વેયર સાથે હાઈ હિલ્સ પહેરશો તો મિસમેચ લાગશે. મોજડી, સાદા ચપ્પલ અથવા લૉ હીલ સેન્ડલ ચાલશે
માત્ર કપડા નહીં તમારી ચાલ, ચહેરા પરની સ્માઈલ પણ તમને ઈમ્પ્રેસિવ બનાવે છે. આથી બોડ લેંગ્વેજ પર પણ ધ્યાન આપો
આવી જ બીજી માહિતી માટે જોડાયેલા રહો અમારી સાથે...
આવીજ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો