રામફળ કંદમૂલના ફાયદા
આજે ભગવાન રામનો જન્મદિવસ રામનવમી છે
વિશ્વભરમાં રામલલ્લાનો જન્મદિવસ ઉજવાય છે
ભગવાન રામે 14 વર્ષનો વનવાસ ભોગવ્યો હતો
આ દરમિયાન તેઓ જે કંદમૂળ ખાતા હતા તેને રામફળ પણ કહેવાય છે
રામફળના સ્વાસ્થ્યની દૃષ્ટિએ ઘણા ફાયદા છે
આ જંગલી ફળ ઈમ્ન્યુનિટી બૂસ્ટ કરે છે
એન્ટિ ઈન્ફ્લેમેટરી ગૂણોથી ભરપૂર આ ફળ સાંધાના દુઃખાવાથી રાહત આપે છે
નેચરલ ડિટોક્સિફાયર એવું આ ફળ આંતરડા અને ફેફસાની સફાઈ કરે છે
પાચનમાં મદદ કરે છે અને ગટ હેલ્થને બુસ્ટ કરે છે
Watch More
પોષક તત્વોને શોષવાની ક્ષમતા વધારે છે, શરીરને સ્ફૂર્તિલું રાખે છે
Watch More