રામ નવમી પર રામ લલ્લાના મનમોહક શ્રૃંગારના દર્શન...

Image: shriramteerthkshetra

આજે રામનવમીની દેશભરમાં ખુબ જ ઉલ્લાસથી ઉજવણી થઈ રહી છે

Image: shriramteerthkshetra

ત્યારે ચાલો અયોધ્યા ખાતે બિરાજમાન રામ લલ્લાના મનમોહક શણગારના દર્શન કરીએ

Image: shriramteerthkshetra

રામ લલ્લાની આ પ્રતિમા ખૂબ જ ખાસ છે, જેમાં વિષ્ણુના દસ અવતાર જોવા મળે છે

Image: shriramteerthkshetra

પ્રાણ પ્રતિષ્ઠા બાદ આજે પહેલી રામ નવમી છે, જેને કારણે ભકતોમાં ઉત્સાહ ઉમંગની લાગણી છે

Image: shriramteerthkshetra

આખી નગરી રામમય બની ગઈ છે, દૂર દૂરથી લોકો અહીં આવી રહ્યા છે

Image: shriramteerthkshetra

આજે રામ લલ્લાનો સૂર્ય તિલક થવાનો છે

Image: shriramteerthkshetra

આજે રામ નવમી નિમિત્તે રામ લલ્લાને વિશેષ શણગાર કરવામાં આવ્યો છે

Image: shriramteerthkshetra

ઉજવણીને ભવ્ય બનાવવા રામ મંદિરને શણગારવામાં આવ્યું છે

Image: shriramteerthkshetra

રામાયણમાં જણાવ્યા અનુસાર ત્રેતા યુગમાં ચૈત્રના શુક્લ પક્ષમાં ભગવાન રામનો જન્મ થયો હતો

Image: shriramteerthkshetra

અરુણ યોગીરાજ દ્વારા તૈયાર કરાયેલી મંદિરમાં સ્થાપિત રામલલ્લાની પ્રતિમા 51 ઇંચની છે

Image: shriramteerthkshetra

આજે રામ લલ્લાની પૂજાનો સમય સવારે 11.50 કલાકથી બપોરે 12.21 કલાક સુધીનો છે.

Image: shriramteerthkshetra