ગુજરાતી હેરસ્ટાઈલિસ્ટે રાજસ્થાનના છોરાઓને આપ્યો નવો લૂક...

ક્રિકેટરો જ્યારે મેદાન પર રમવા ઉતરે છે ત્યારે ફેન્સ તેમની ગેમની સાથે સાથે લૂક પર પણ ધ્યાન આપે છે

ગઈકાલે એલિમિનેટર રાઉન્ડમાં વિજેતા બનેલી રાજસ્થાન રોયલ્સના ખેલાડીઓનો નવો લૂક જોઈને તમે પણ ખુશ થઈ જશો

પણ શું તમને ખબર છે ખેલાડીઓને આ લૂક આપનારનું ગુજરાત સાથે સ્પેશિયલ કનેક્શન છે? 

ચાલો તમને જણાવીએ વિરેન બગથરિયા વિશે... ગોંડલના એક ગુજરાતી હેરસ્ટાઈલિસ્ટ છે...

આઈપીએલ હોય કે ટેસ્ટ મેચ ખેલાડીઓ આ ગુજરાતી હેર સ્ટાઈલિસ્ટ પાસે પહોંચી જાય છે

વિરેને રાજસ્થાન રોયલ્સની ટીમના ખેલાડીઓને હેરકટ કરીને અનોખો લૂક આપ્યો હતો...

ટ્રેન્ટ બોલ્ટનો આ ન્યૂ લૂકો જુઓ...

તો રોવમેન પોવેલ પણ મિડ ફેડ હેરકટથી પોતાનો સ્વેગ દેખાડ્યો હતો

ક્લાસિક ફેડ હેરકટમાં યશસ્વી જયસ્વાલનો જબરો વટ પડી રહ્યો છે ભાઈસાબ

ડોનોવેનનો સિઝર ફેડ કટ પણ ખૂબ જ સુંદર લાગી રહ્યો છે

સંદીપ શર્માનો ટેક્સ્ચર ફેડ પણ એકદમ કમાલનો છે

કેશવ મહારાજ પણ ક્રુ કટમાં એકદમ સ્ટાઈલિશ લાગી રહ્યા છે