રાહુનો મીન રાશિમાં પ્રવેશ કઈ રાશિને ફળશે
જ્યોતિષશાસ્ત્રમાં રાહુને ઉગ્ર ગ્રહ માનવામાં આવે છે
આ દિવસે કોઈ કોઇ પણ શુભ કાર્યો કે નવા કામની શરૂઆત કરવી ખૂબ જ શુભ ગણાય છે
રાહુ એક રાશિમાં 18 મહીના માટે કરે છે ભ્રમણ
રાહુ મીન રાશિમાં બિરાજમાન છે અને 376 દિવસ રહેશે
આ રાશિઓ માટે રાહુ શુભ સાબિત થશે
મેષ રાશિ માટે રાહુ તમામ રીતે લાભદાયી નિવડશે
પૈસા, પ્રેમ, શાંતિ અને આરોગ્ય લાવશે
વૃશ્ચિક રાશિ માટે સારું આરોગ્ય અને ધનલાભ લાવશે
રોકાણનું સારું વળતર મળશે ને નવી તકો ખુલશે
Watch More
સિંહ રાશિ માટે સંબંધોમાં મીઠાશ અને દાંપત્ય જીવન ખિલશે
Watch More
2025 સુધી આ રાશિઓ પર રાહુની કૃપા રહેશે
Watch More